નિષ્ફળતા િો હેતુ

    Download Formats:

Chapter
િસ્તાવિા

શુું તમેતમારી જાતિે "હતાશ નિષ્ફળ વયન્ત" તરીકે જુઓ છો? શુું તમે ઈચવરિે ખુશ કરવાિા તમારા િયત્િો માું વારુંવાર નિષ્ફળ ગયા છો? શુું તમે તમારુું જીવિ ખુબજ અવયવનસ્થત બિાવી દીધુું છે? શુું તમે એ દેખાડો કરી કરીિે થાકી ગયા છો કે તમે નવજયી છો જ્યારે તમે િથી? એક અદ્ભુત સત્ય એ છે કે ઈચવરિા બાળકોિી નિષ્ફળતા હોવા છતાું પણ તેમિી પાસે મનહમાવાિ હેતુ પૂરો કરવા માટે છે. તમેભૂતકાળમાું જેકઇં બેદરકારી ભરેલી ભૂલો કરી હોય, આજે તમે ઈચવર સાથે િવી શરૂઆત કરી શકો છો. જોકે ભૂતકાળ માું તમે હજારો િવી શરૂઆત કરી હોય અિે નિષ્ફળ ગયા હો, તમે આજે૧૦૦૧મી િવી શરૂઆત કરી શકો છો. િભુ હજી પણ તમારા જીવિ માટે તેમિી સુંપૂણક યોજિા પકરપૂણક કરી શકે છે. જો ઈચવર પોતાિા ઘણા બાળકો માટે િમત્કાર િા કરી શકતા હોય, તેિુું કારણ એ િથી કે તેમણે ઈચવરિે ભૂતકાળમાું નિષ્ફળ કયાક છે, પણ તેિુું કારણ એ છે કે તેઓ આજે ઈચવર પર નવચવાસ કરતાું િથી. જો આજે તમે તમારી જાતિા અુંત સુધી આવી ગયા હો અિે "છોડી દેવાિુું" નવિારી રહ્યા હો, તો આ પુસ્તક તમારા માટે ઉત્તેજિ આપિારુું વિિ બિી રહેશે. આગળ વાુંિો......